Search This Website

Wednesday 8 September 2021

Whatsapp self-evaluation Practice practice has been started for students under

 Whatsapp self-evaluation 2.0

Join Group click here 

 Practice practice has been started for students undet

💥 *SWAMulyankan 2.0* 👨🏻‍💻

સ્વ-મૂલ્યાંકન એપ એ પાઠ્યક્રમના અભ્યાસને સુદ્રઢ કરવા દર શનિવારે ધોરણ 1 થી 10ના વિષયવાઇઝ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપવામાં આવે છે. આ એપને માત્ર કસોટીના રૂપે નહિ પણ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને સુદ્રઢ કરવા, પુનરાવર્તન કરાવવાનો છે. પ્રશ્નનું માળખું GCERT દ્વારા તૈયાર કરેલ પાઠ આયોજન મુજબ તેમજ દરેક પાઠને અધ્યયન નિષ્પત્તિ (LOs) સાથે જોડવામાં આવેલ છે. એટલે જે પાઠ પૂર્ણ થયેલ હોય તે પાઠના પ્રશ્નોને અધ્યયન નિષ્પત્તિ સાથે જોડીને પ્રશ્નો પુછવામાં આવે છે.

તા.04-02-2023 નાં રોજ પ્રેક્ટિસ માટે નવી કસોટી મુકવામાં આવેલ છે.તો આપના તાબા હેઠળની તામામ શાળાઓના વિદ્યાર્થીઓ વધુમાં વધુ જોડાઇને ભાગ લે તે સુનિશ્ચિત કરશો.


*SWAMulyankan 2.0*
(અભ્યાસક્રમ આધારિત અધ્યયન નિષ્પત્તિ મુજબ પ્રશ્નોત્તરી)

new.. 2023 માં 4/2/2023 થી શરુ 
પરીક્ષા આપવા અહી ક્લિક કરો સ્વમુલ્યાંકન 2.0


ગૃપ 1 માં ના જિલા વાળા બાળકો વોટ્સ એપ વિકલી ટેસ્ટ આપવા અહી ક્લિક કરે

Whatsapp પરિક્ષા આપવા અહીં ક્લિક કરો 





💥 *સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ* 👨🏻‍💻

નમસ્કાર,

*સમગ્ર શિક્ષા, ગુજરાતના *સ્વમૂલ્યાંકન 2.0* અંતર્ગત *NMMSની પૂર્વ તૈયારી* માટે *તા.27-01-2022ને ગુરુવારથી દરરોજ સાંજે 4.00 વાગ્યે GIETની YouTube Channelના માધ્યમથી એપિસોડનું પ્રસારણ થનાર છે. તે પ્રસારણ અંતર્ગત દર શનિવારે NMMSની સ્વમૂલ્યાંકન એપના* માધ્યમથી ક્વિઝ લેવામાં આવનાર છે. તો આ NMMSની ક્વિઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે અંગે સઘન પ્રયાસ કરશો.  ક્વિઝમાં જોડાવામાં સમસ્યા થતી હોય તેવા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય/શિક્ષકે પ્રોસેસ પૂર્ણ કરવામાં મદદરૂપ થવું, પ્રોસેસ પૂર્ણ કરવામાં જો કોઇ મુશ્કેલી જણાય  તો હેલ્પલાઇનમાં (07923973615) માર્ગદર્શન મેળવી શકો છો. 
સ્વમૂલ્યાંકન 2.0માં જોડાવા માટે આપેલ લીંક પર ક્લિક કરો.














Whatsapp Test for Standrad 3 to 12.

New Whatsapp Test for Standrad 3 to 12.

 SWAMULYANKAN 2.0 for all Children

💥 *સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ તા.11-12-2021*

નમસ્કાર,

સમગ્ર શિક્ષા દ્વારા શરૂ કરાયેલ હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત  *સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વીઝ તા.11-12-2021* માં  આપની શાળાના તમામ વિદ્યાર્થીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો.તેમજ જે  વિદ્યાર્થીઓને *સ્વમુલ્યાંકન 2.0* માં કોઇ મુશ્કેલી જણાય તો *સ્વમૂલ્યાંકન હેલ્પલાઈન નંબર:- 07923973615 (સમય:- ૧૦:૩૦ થી ૦૬:૦૦)* માં માર્ગદર્શન મેળવીને તાત્કાલિક નિરાકરણ લાવવાનું રહેશે. 

*સ્વમૂલ્યાંકન સાપ્તાહિક  ક્વિઝ તા.11/12/2021ની ના ધોરણ અને વિષય*

ધોરણ-3 ગુજરાતી

ધોરણ-4 ગણિત

ધોરણ-૫ હિન્દી

ધોરણ-૬ સામાજિક વિજ્ઞાન

ધોરણ-૭ હિન્દી

ધોરણ-૮ સામાજિક વિજ્ઞાન

ધોરણ-૯ અને ૧૦ ગણિત 

તમારો આભાર! ચાલો આપણે શીખવાનું ચાલુ રાખીએ !

મહત્વપૂર્ણ લિંક 

સ્વમૂલ્યાંકનના નવા વર્ઝન 2.0 જોડાવવા માટે સરળ સમજ માટે વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

વિવિધ જિલ્લાના whatsapp પરિક્ષા ધોરણ 3થી 10ની આપવા અહીં ક્લિક કરો 


Whatsapp પરિક્ષા આપવા અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પરીક્ષા કેવી રીતે આપવી તેના તમામ સ્ટેપ જોવા માટે અહીં ક્લિક કરો.

Download User Manual : Click Here

Education,Whatsapp self-evaluation, weekly test all Districts in Gujarat 

Join Group click here

Home Education Program of Whole Education Gujarat Whatsapp Self-Assessment. Accordingly, arrangements have been made for this 'self-assessment' study practice for Std. 3 to 10  every  Saturday.   In which now the standard of students has been updated as well as registration will be done according to the child ID of the child tracking system.



WhatsApp exam


 Steps to take the exam online today on WhatsApp.


 At present every standard examination is going on. It is a very good examination. Give it to every child


 Study practice has been started for students under Whatsapp self-assessment under Home Education program of Gujarat.  According to which arrangements have been made for this 'self-assessment' study practice for standard 3 to 10 every Saturday.  In which now the standard of students has been updated as well as registration will be done according to the child ID of the child tracking system.

સ્વમુલ્યાંકન 2.0 માં કેવી રીતે જોડાવું, કેવી રીતે રજીસ્ટ્રેશન તથા લોગીન કરવું તેના વિશેનો વિડીયો જુવો.

 Step 1: - There is a direct link to join the exam by clicking on which to join


 Step 2: - Write the dice code of your school


 Step 3: - Please select the student's class and write the number as follows

 As this exam is currently underway, this message needs to be conveyed to every student of Std. 9 to 10


 The district wise number is as follows.

 Group - 1 - Ahmedabad, AMC, Anand, Dahod, Gandhinagar, Kheda, Mahisagar, Panchmahal 


 ગૃપ 1 માં ના જિલા વાળા બાળકો વોટ્સ એપ વિકલી ટેસ્ટ આપવા અહી ક્લિક કરે


Join Group click here


  Group - 2 - Amreli Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Rajkot, RMC, Surendranagar 



6 વિકલી ટેસ્ટ આપવા અહી ક્લિક કરે


Join Group click here


  Group - 3 - Banaskantha, Kutch, Mehsana, Patan, Aravalli, Sabarkantha 

 

ગ્રુપ 3 માં આવતા જિલ્લા ના બાળકો ટેસ્ટ આપવા અહી ક્લિક કરે


Join Group click here

  Group - 4 - Bharuch, Chhota Udepur, Narmada, Navsari, Surat, SMC, Tapi, Dang, Vadodara, VMC, Valsad 


 ગ્રુપ 4 માં આવતા બાળકો ટેસ્ટ આપવા અહી ક્લિક કરે

Join Group click here

  Out of the attached poster, only the poster depicting your district and applicable to you is requested to be deliver to the students, parents and school of your district. 


 This study practice will be open till next Friday  so students can practice study at any time. 

No comments:

Post a Comment