Search This Website

Tuesday 31 January 2023

ઈચ્છા પૂરી કરવા દર્શન માટે જતાં લોકોના સપનામાં આવે છે હનુમાનજી, બાગેશ્વર ધામને લઈને લોકોમાં છે આવી માન્યતા

 ઈચ્છા પૂરી કરવા દર્શન માટે જતાં લોકોના સપનામાં આવે છે હનુમાનજી, બાગેશ્વર ધામને લઈને લોકોમાં છે આવી માન્યતા

ઈચ્છા પૂરી કરવા દર્શન માટે જતાં લોકોના સપનામાં આવે છે હનુમાનજી, બાગેશ્વર ધામને લઈને લોકોમાં છે આવી માન્યતા.

આજકાલ બાગેશ્વર ધામ સરકાર મંદિર ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે. આ એ જ મંદિર છે, જ્યાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તોની સમસ્યાઓને દૂર કરવા માટે સમાધાન જણાવે છે. જાણો આ મંદિરની અમુક રહસ્યમયી વાતો.


બાગેશ્વર ધામ મંદિરમાં અરજી કરતા સપનામાં આવે છે હનુમાનજી

જાણો, બાગેશ્વર ધામ મંદિર સાથે જોડાયેલી અમુક ખાસ વાતો



સામાન્ય મંદિરોની જેમ અહીં અરજી કરવાની રીત થોડી અલગ છે


બાગેશ્વર ધામ મંદિર અમુક ચમત્કારો માટે જગપ્રસિદ્ધ

ભગવાનની કૃપા મેળવવા અને જીવનને સુખમય બનાવવા માટે લોકો મંદિર જાય છે. ભગવાનની આગળ ગુહાર લગાવે છે કે તેમને ટૂંક સમયમાં દુ:ખમાંથી મુક્તિ મળે. આવુ બાગેશ્વર ધામ મંદિર પણ પોતાના અમુક ચમત્કારો અને રહસ્યમયી ઘટનાઓ માટે જગપ્રસિદ્ધ છે. હાલમાં બાગેશ્વર ધામનુ સરકાર મંદિર ખૂબ ચર્ચામાં છે. બાગેશ્વર ધામના પ્રસિદ્ધ મંદિરમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હોય છે. ભક્તોની સમસ્યાઓને પહેલા જાણનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા ભક્તો લાખોની સંખ્યામાં બાગેશ્વર ધામ મંદિર પહોંચી રહ્યાં છે.

બાગેશ્વર ધામમાં હનુમાનજીનુ બાલાજી રૂપ બિરાજમાન


બાગેશ્વર ધામમાં સ્થિત મંદિરને લઇને એવી માન્યતા છે કે અહીં જ્યારે કોઈ વ્યક્તિ મનોકામના પૂરી કરવા માટે અહીં અરજી કરે છે તો તે ફટાફટ પૂરી થાય છે. મહત્વનું છે કે અહીં હનુમાનજીનુ બાલાજી રૂપ બિરાજમાન છે. પરંતુ તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે અહીં અલગ-અલગ સમસ્યાઓ માટે ત્રણ અલગ રંગના નારિયેળ અર્પણ કરવામાં આવે છે. જાણો મંદિર સાથે જોડાયેલી અમુક ખાસ વાતો. 

જાણો નારિયેળના અલગ-અલગ રંગનુ રહસ્ય 



મંદિરને લઇને એવી માન્યતા છે કે અહીં જે પણ અરજી કરે છે, તેમની દરેક મનોકામના જલ્દી પૂરી થાય છે. પરંતુ સામાન્ય મંદિરોની જેમ અહીં અરજી કરવાની રીત થોડી અલગ છે. અહીં બાલાજીની સામે પોતાની સમસ્યાને એક કાગળ પર લખીને નારિયેળ પર રાખીને કપડામાં બાંધીને સમર્પિત કરવાની હોય છે. એવુ કહેવામાં આવે છે કે જેવી અરજી થાય છે, તે મુજબ તેવા રંગના કપડામાં અરજી થાય છે.



લાલ રંગમાં થાય છે આ અરજી- નોકરી, કોર્ટ-કચેરી, પ્રોપર્ટી વગેરે સાથે સંબંધિત સમસ્યાઓ માટે લાલ રંગના કપડામાં અરજી કરવામાં આવે છે.

પીળા રંગમાં થાય છે આ અરજી- પરિવારમાં કોઈના લગ્ન થઇ રહ્યાં નથી, અથવા સંબંધ આવતા નથી તો પીળા રંગના કપડામાં અરજી કરવામાં આવે છે.

કાળા રંગમાં થાય છે આ અરજી- એવુ કહેવામાં આવે છે કે જો કોઈ જાતકની સમસ્યા પ્રેત બાધા સાથે જોડાયેલી છે, તો તેની અરજી કાળા રંગના કપડામાં કરવામાં આવે છે.


There is such a belief among people regarding Bageshwar Dham


Bageshwar Dham Sarkar Mandir is getting much discussion these days. 

This is the same temple, where Pandit Dhirendra Shastri tells the solution to overcome the problems of the devotees. 

Know some mysterious things of this temple.


Hanumanji comes in a dream applying to Bageshwar Dham Temple

Know, some special things related to Bageshwar Dham temple


The application procedure here is slightly different as in normal temples


Bageshwar Dham temple is world famous for some miracles


People go to temple to seek the grace of God and to make life happy. 

Praying to God that he may be freed from suffering soon. 

Avu Bageshwar Dham temple is also world famous for some of its miracles and mysterious happenings. 

Currently Bageshwar Dham nu Sarkar Mandir is in much discussion. 

The famous temple of Bageshwar Dham houses the court of Pandit Dhirendra Shastri. 

Lakhs of devotees are reaching Bageshwar Dham temple to have darshan of Dhirendra Shastri, who knows the problems of devotees first hand.


Balaji form of Hanuman is seated in Bageshwar Dham


There is a belief about the temple located in Bageshwar Dham that when a person applies here for the fulfillment of a wish, it is fulfilled quickly. 

It is important that the Balaji form of Hanuman is seated here. 

But you will be surprised to know that three different colored coconuts are offered here for different problems. 

Know some special things related to the temple.


Know the secret behind the different colors of coconuts in Balaji Bageshwar Dham


There is a belief about the temple that whoever applies here, their every wish will be fulfilled soon. 

But the application procedure here is slightly different as in normal temples. 

Here one has to dedicate one's problem to Balaji by writing it on a piece of paper, keeping it on a coconut and tying it in a cloth. 

It is said that as it is applied, it is applied in the cloth of that color.


Done in Red This application is done in red color clothes for problems related to job, court-office, property etc.


This application is done in yellow color - If no one is getting married in the family, or if there is no relationship, then the application is done in yellow clothes.


This application is done in black color- It is said that if a native's problem is related to pret badha, then his application is done in black cloth.


No comments:

Post a Comment