Search This Website

Tuesday 6 September 2022

Teachers' Day 2022: Step-By-Step Choco Lava Cake Recipe To Surprise Your Teacher

    Teachers' Day 2022: Step-By-Step Choco Lava Cake Recipe To Surprise Your Teacher






Students across India are celebrating Teachers' Day today (on August 5, 2022). This day is marked annually to commemorate the birth anniversary of the great teacher Dr Sarvepalli Radhakrishnan, who was also the first Vice President of the Independent India. On this day, students come together to celebrate the day with much enthusiasm. Schools organise events and students prepare gifts to express their gratitude towards their beloved teachers. That's not all. Several students also gather at their teacher's residence to surprise him/her with gifts, cakes, flowers and more. If you have any such plan today, then we suggest, prepare a cake by yourself instead of buying one from the cake shop.

 આજે નામદાર કોર્ટમાં વિકલ્પ બાબતનો ચુકાદો આપવામાં આવ્યો જેમાં મૂળ તારીખથી સિનિયોરિટી ગણવાનો હુકમ કરવામાં આવ્યો એમ પીટિશરોની તરફેણમાં એટલે કે શિક્ષકોની જીત થઈ છે

શિક્ષકો ના વિકલ્પ કેમ્પ ના કેશ નો ચુકાદો જોવા અહી ક્લિક કરો

Wondering how to make a cake in such short time? Fret not; as always, we have got you covered. Here we bring a detailed recipe of the classic choco lava cake that you can prepare at home in half an hour. So, what are you waiting for? Put on your chef's hat and bake a cake for your beloved teacher to make the day extra-special. Take a look.

શાળા સમય નક્કી કરવા બાબતે આજ નો પરિપત્ર

Teachers' Day Special: How To Make Choco Lava Cake At Home: 

🔥 ગીર સોમનાથ જિલ્લા ના 🔥વર્ષ 2023/24 માં નિવૃત થનાર શિક્ષકો યાદી*

🔥જૂનાગઢ 🔥વર્ષ 2023/24 માં નિવૃત થનાર શિક્ષકો યાદી*


To make the dish, you need maida, dark chocolate (melted), butter, castor sugar, milk, vanilla essence, baking powder, salt and baking soda.

*જિલ્લા ફેર બદલી કરીને ૨,૬૦૦ જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી વિદ્યાસહાયકોની ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
***
*સપ્ટેમ્બર માસના અંત સુધીમાં આ પરીક્ષા પ્રક્રિયા હાથ ધરી દેવાશે*
***
*રાજય પરીક્ષા બોર્ડ દ્વારા HMAT ભરતી પરીક્ષામાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની શરતી તક આપવા નિર્ણય*
***
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યા સહાયક ભરતી અને ટેટ પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી જિલ્લા ફેર બદલી માટે ૭૭,૯૫૩ જેટલી અરજીઓ પેન્ડીંગ છે. આ મુદ્દો નામદાર કોર્ટમાં હિયરિંગ ઉપર અંતિમ તબક્કામાં છે અને તેના ચુકાદા બાદ જિલ્લા બદલી અંગેની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. જિલ્લા ફેર બદલીની અરજીઓ ઉપર નિર્ણય લેવાઈ ગયા બાદ રાજ્યમાં ખાલી રહેતી કુલ ૫,૩૬૦ જગ્યાઓ પૈકી ૨,૬૦૦ જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. બાકી રહેલી જગ્યાઓ ઉપર સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ટેટ પરીક્ષા માટે પ્રક્રિયા હાથ ધરી દેવાનો શિક્ષણ વિભાગનો સંપૂર્ણ પ્રયત્ન છે.

મંત્રીશ્રી વાઘાણીએ કહ્યું કે, રાજ્યમાં ટેટ-૧ની પરીક્ષા છેલ્લે વર્ષ-૨૦૧૮માં અને ટેટ-૨ની પરીક્ષા ઓગષ્ટ-૨૦૧૭માં લેવામાં આવી હતી. ત્યાર બાદ અલગ અલગ ભરતીમાં કુલ ૯,૪૮૮ જેટલા ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે. છેલ્લા ૪ થી ૫ વર્ષમાં ટેટની પરીક્ષા લેવાઈ ન હોવાથી ઉમેદવારોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ઉમેદવારોને અરજી કરવા માટે પુરતો સમય મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે અને પરીક્ષાની તૈયારી માટે પણ પુરતો સમય આપવામાં આવશે તે મુજબનું રાજય પરીક્ષા બોર્ડ ધ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ HMAT અંગે વિગતો આપતા જણાવ્યું કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય થવા માટેની પરીક્ષા છેલ્લે તા. ૦૮/૧૦/૨૦૧૭ ના રોજ લેવામાં આવી હતી તેમાં ૮૯૦૬ શિક્ષકોએ પરીક્ષા આપી હતી. ૫૯૨૮ શિક્ષકો પાસ થયા હતા તે પૈકી ૧૨૮૭ આચાર્યની ભરતી થયેલ છે. આ વર્ષે આ પરીક્ષા માટે ૭૮૧૫ શિક્ષકોએ અરજી કરી છે.

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ભરતી સંબંધિત પરીક્ષાઓમાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવી છે. ઉમેદવારોની પાત્રતાની ચકાસણી નિમણૂક કરનાર ભરતી સમિતિના કાર્યક્ષેત્રમાં આવે છે. જેથી ભરતી સમિતિની ભરતી પ્રકિયા વખતે થનાર નિર્ણયને આધિન રહી ફોર્મ ભરેલ અને વેરિફિકેશન હાજર-ગેરહાજર તમામને તે યોગ્યતા ધરાવે છે તે શરતે શરતી HMATની પરીક્ષામાં બેસવા દેવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.



 First, take the chocolate and butter in a bowl and mix well.


Add milk to it and whisk properly.Add maida, castor sugar, baking powder, baking soda and salt on a sieve.

શિક્ષક ભર્તી ને ટેટ પરીક્ષા વિશે જીતુ ભાઇ વાઘાણી નું નિવેદન લાઇવ

Strain everything in the bowl.


Add vanilla essence and mix


Now add the batter in a cup and bake at 180 degrees Celsius for around 10-12 minutes.


And you get delicious choco lava cake ready in just no time.


Such an easy recipe; right? So, get all the ingredients together, bake the cake and wish your teacher a Happy Teachers' Day on a sweet note.




No comments:

Post a Comment